નાંધઈ પ્રાથમિક શાળાનો વિદ્યાર્થી રોનક પટેલ NMMS પરીક્ષામાં મેરીટમાં સ્થાન મેળવ્યું.



રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર આયોજીત National Means Cum Merit Scholarship Exam 2023 (NMMS - 2023) પરીક્ષામાં નાંધઈ ફ.પ્રા.શા. તા.ખેરગામ જિ.નવસારીનો વિદ્યાર્થી રોનકકુમાર પટેલ મેરીટમાં સ્થાન મેળવી  ₹48000/- શિષ્યવૃતિની પાત્રતા મેળવી શાળાને ગૌરવ અપાવ્યું છે.

શાળા પરિવાર રોનક પટેલને ખૂબ ખૂબ અભિનંદન અને  ઉજ્વળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવે છે.

Post a Comment

0 Comments