નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજિત આંતર ક્રિકેટ ટુર્નામેન્ટમાં ખેરગામ મહિલા ટીમ રનર્સ અપ.

નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજિત આંતર ક્રિકેટ ટુર્નામેન્ટમાં ખેરગામ મહિલા ટીમ રનર્સ અપ.

તારીખ:- --16/03/2024 અને તા:17/03/2024ને શનિવાર અને રવિવારના રોજ સંજય ફાર્મ ક્રિકેટ મેદાન, ચીખલી ખાતે નવસારી જીલ્લાના 6 તાલુકાનાં ભાઈઓ અને બહેનોની આંતર તાલુકા ક્રિકેટ ટુર્નામેન્ટનું  આયોજન  કરવામાં આવ્યું હતું.

બહેનોની દરેક તાલુકાની છ ટીમે ભાગ લીધો દરેક ટીમે ત્રણ ત્રણ લિંક મેચ રમ્યા જેમાં શિક્ષિકા બહેનોની વાંસદા તાલુકાની ટીમ ચેમ્પિયન બની અને ખેરગામ તાલુકાની ટીમ રનર્સ અપ રહી હતી.

Post a Comment

0 Comments